એન આર ટી એસ ગ્રૂપ

પ્રાથમિક ક્ષમતા:

સિસ્મીસીટી મોનીટરીંગ ધરતીકંપ ના સોર્સની પ્રક્રિયા નો અભ્યાસ,સિસ્મીક ટોમોગ્રાફી રિસ્રરવાઈટ ટ્રોગર સિસ્મીસીટી નુ કેરેક્ટરાઈજેશન એટેન્યુએશન સ્ટડી

નોધપાત્ર યોગદાન:

  1. ૬૦ બ્રોસ્બેન્ડ સિસ્મોગ્રાફ અને ૫૫ સ્ટ્રોંગમોશન એસેલરી ગ્રાફ ધરાવતા ગુજરાત સિસ્મીક નેટવર્ક ની સ્થાપના
  2. ૨૪x૭ ધરતીકંપ નુ નિરીક્ષણ
  3. કચ્છ વિસ્તાર નો સોર્સ સ્કેલીંગ લો
  4. કચ્છ સૌરષ્ટ્રા અને નર્મદા વિસ્તારનુ ઇ-ડાઈમેશનલ વેલોસીટી મોડેલ
  5. કચ્છ વિસ્તાર નુ ૩ ડાઈમેશનલ P અને S વેવ વેલોસીટી સ્ટ્ર્ક્ચર
  6. ઈંન્ટ્રાપ્લેટ કચ્છ વિસ્તાર મા ભુકંપ ની ઉત્પતી મા ઊંડા ક્ર્સટલ પ્રવાહી ની ભુમિકા

વર્તમાન કાર્ય:

  1. ઉતર ગુજરાત મા આવતા ધરતીકંપ ના સોર્સ પેરમીટર ની આકારણી
  2. નોર્થ વેસ્ટર્ન ડેકન વોલ્કેનીક પ્રોવિન્સ ને ટેલીસિસ્મીક ટોમોગ્રાફી
  3. SSNNL ડેમ માટે રીસરવાઈટ ટ્રીગડ સિસ્મીસીટી નો અભ્યાસ
  4. કચ્છ વિસ્તાર માટે લોક્લ મેગ્નીટ્યુડ સ્કેલ શોધવો
  5. લોવર સુભાનસીટી ડેમ આસામ નો સિસ્મોલોજીક્લ અભ્યાસ
  6. બુઆર પ્રોજેક્ટ જ્મ્મુ-કાશમીર નો સિસ્મોસીટી અને ટોમોગ્રાફી અભ્યાસ
  7. કચ્છ નાભુકંપ માટે ભુકંપની પ્રારંભિક ચેતવણી પ્રણાલી ની શક્યતા

કર્મચારી

ડો.સંતોષ કુમાર(પી.આઈ.)

ડો. પી મહેશ(કો.પી.આઈ)

ડો. એ.પી.સિઘ

શ્રીમતી વિશ્વા જોશી

શ્રીમાન કેતન એસ.રોય

શ્રીમતી વંદના પટેલ

શ્રીમાન સતીષ

શ્રીમાન અર્પન શાસ્ત્રી

શ્રીમાન ચૈતન્ય