• સિસ્મોલોજિકલ રિસર્ચ સંસ્થામા આપનું સ્વાગત છે.

    ભૂકંપ સંશોધન સંસ્‍થાનની સ્‍થાપના રાજય સરકાર નિયમાવલી નં.આઇએસઆર-૨૦૦૩-૬૮૭-ડીએસટી, ઓગષ્‍ટ ર૭, ૨૦૦૩ ના રોજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ (DST), ગુજરાત સરકારના તેજા હેઠળ થયું હતું. આઇ.એસ.આર.ની નોંધણી એક સંસ્‍થાના સ્‍વરુપે સોસાયટી નોંધણી કાયદા (ગુજરાત સરકાર) હેઠળ થયેલી છે. આઇ.એસ.આર.ની ગવર્નીંગ કાઉન્‍સીલના અધ્‍યક્ષ સ્‍થાને ગુજરાત રાજયના માનનિય મુખ્‍યમંત્રીશ્રી હંમેશ માટે નિયુકત છે. તથા સંસ્‍થાની દેખરેખ અને વિકાસ માટે કારોબારી કાઉન્‍સીલ સ્થાપ્ના થયેલી છે....