સંશોધન ની મુલાકાત લો

યુવાપેઢીમાં ભૂકંપ વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટેઆઇ.એસ.આરતેમની સાથેવાતચીત કરવા પ્રયાસ કરે છે અને તેમને આ ક્ષેત્રમાં તાજેતરના સંશોધન/વિકાસનીજાણકારી આપે છે. આ સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાતની વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓની સંશોધન મુલાકાત દ્વારા પરિપૂર્ણ થાય છે. ISR ની રિસર્ચ મુલાકાત માટે, ગુજરાતનાં કોઈપણ સ્કૂલ અને કોલેજમાં નીચેના અરજીપત્ર ભરવા આવશ્યક છે (અરજી પત્ર) અને ઇમેઇલ(researchvisit [at]isr[dot]res[dot]in) કરવાનો રહેશે.સંબંધિત સ્કૂલ અને કોલેજના વડા દ્વારાસહી અને સિક્કા કરેલ અરજી ફોર્મ આગમન સમયેઅચુક લાવવાનુ રહેશે.

પૂછપરછ માટે, સંપર્ક કરો:

શ્રી વિનય દ્વિવેદી / શ્રી દર્શીત મોદી
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિઝમોલોજિકલ રિસર્ચ(આઇ.એસ.આર) ,
રાયસણ, ગાંધીનગર, ગુજરાત – ૩૮૨૦૦૯.
ઇમેઇલ:researchvisit[at]isr[dot]res[dot]in
સંપર્ક નં. (૦૭૯) -૬૬૭૩૯૦૧૨/૬૬૭૩૯૦૩૮