ભૂકંપ અગ્રગીત સંશોધન

મૂળ કાર્યાંનર્વાદ ક્ષમતા

ટુકા ગાળા માટે અગ્રદુત નુ સંશોધન પ્રુથ્વી ના ચુંબકીય ક્ષેત્ર મા ચુંબકીય તુફાન અને ધબકારા ના સંકેતો MPGO ડેટા નુ સમય શ્રેણી અને બિન રેખીય વિશ્લેષ્ણ

નોંધપાત્ર યોગદાન:

  • કચ્છ મા ત્રણ એમ.પી.જી.ઓ ની સ્થાપના
  • કચ્છ મા આવેલા મધ્યમ ભુકંપો માટે જીઓફીજીકલ અને જીઓકેમીક્લ અગ્રદુત ની ઓળખ
  • ૨૦૧૫ ના ગોરખા ભુકંપ સાથે સંક્ળાયેલ વાતાવરણો અને આયનો સ્ફીયર મા આવેલ ફેરફારો ના સંકેતો
  • ધોલાવીરા મા આવેલ ૫.૧ ની તીવ્રતા ના ભુકંપ સાથે સંક્ળાયેલ યુ.એસ.એફ ચુંબકીય ક્ષેત્ર નુ પાત્રાલેખન

વર્તમાન કામગીરી:

  • કચ્છ મા નોધાયેલ સમયશ્રેણી નુ સીન્ગુલર સ્પેક્ટ્ર્ય વિશ્લેષણ
  • કચ્છ મા આવી રહેલા મધ્યમ ભુકંપ માટે તેની સાથે સંક્ળાયેલ યુ.એલ.એફ ઈલેક્ટ્રોમેગ્નેટીક ઉત્સર્જન માટેનો અભ્યાસ
  • કચ્છ મા આવી રહેલા મધ્યમ ભુકંપ માટે તેની સાથે સંક્ળાયેલ યુ.એલ.એફ ઈલેક્ટ્રોમેગ્નેટીક ઉત્સર્જન માટેનો અભ્યાસ
  • સુપર કેન્ડીકીંગ ગ્રેવીટીમીટર ના ડેટા નો ઉપયોગ કરીને૨૦૧૦ ના મોલે અને ૨૦૧૧ ટોડુફુ ભુકંપ નુ પ્રુથ્થકરણ
  • સુપરકંન્ડ્કીટ્ગ ગ્રેવીટીમીટર નો ઉપયોગ કરીને ઈનરકોર ટ્રાન્સલેશન ટ્રાયલટ ની શોધ
  • ૨૦ જુન ૨૦૧૨ મા કચ્છ મા આવેલા ભુકંપ મા સુપરકંન્ડ્કીટ્ગ ગ્રેવીટીમીટર દ્વારા નોધાયેલ વિલક્ષણ સંકેતો નુ વિશ્લેષ્ણ
  • કચ્છ ની સંરચના સમજવા માટે ઊંડા ભુકંપો નુ ઊડાણ ની રુપરેખાકરણ
  • પશ્ચીમી ભારત ના કચ્છ વિભાગમા સેસ્મીક એરે દ્વારા ત્યાની સંરચના અને વિષમદૈશિક્તા સમજવી
  • કચ્છ ની ચાર વેધશાળા મા વર્તમાન સૌર ચક્ર ને કારણે નોધાયેલ જીઓમેગ્નેટીક તોફનો અને તેના ધબકારા નો અભ્યાસ.

કર્મચારી

ડો.કે.મધુસુદન રાવ (પી.આઈ),

શ્રી એમ.એસ.બી.એસ.પ્રસાદ,

શ્રી પ્રસન્ના સિમ્હા,

શ્રી સુશાન્ત સાહુ