સંસ્થાકીય સેટઅપ

વહિવટી માળખુ

ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચને સોસાયટીઝ રજિસ્ટ્રેશન અધિનિયમ, ૧૮૬૦ ની જોગવાઇ હેઠળ મંડળી તરીકે અને મુંબઇ ચેરીટેબલ ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની જોગવાઇ હેઠળ જાહેર ટ્રસ્ટ તરીકે સ્થાપના કરવામાં આવેલ છે.

બોર્ડ વિધાન, કાઉન્સિલ્સ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓ જેમાં બે કે તેથી વધુ વ્યક્તિઓનો સમાવેશ થાય છે અથવા સલાહ સુચનો માટે બેઠક યોજી શકે છે. બોર્ડના સભ્યો, પરિષદો, સમિતિઓ અને અન્ય સંસ્થાઓની બેઠક જાહેર જનતા માટે ખુલ્લી હોય છે, અને આ બેઠકોમાં જાહેર વ્યક્તિઓ પ્રવેશ પાત્ર છે;

ગવર્નિંગ કાઉન્સિલ

માનનીય મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત સરકાર ચેરમેન
માનનીય મંત્રી શ્રી, શિક્ષણ વિભાગ/ વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ(DST) વાઇસ ચેરમેન
3 મુખ્ય સચિવશ્રી, ગુજરાત સરકાર સભ્ય
સચિવશ્રી, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર સભ્ય
મુખ્ય કારોબારી અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) સભ્ય
સચિવશ્રી (Expenditure), નાણા વિભાગ, ગુજરાત સરકાર સભ્ય
સચિવશ્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકાર સભ્ય
નિયામકશ્રી, સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) સભ્ય
નિયામકશ્રી, ફિજીકલ રિસર્ચ લેબોરેટરી (PRL) સભ્ય
૧૦ નિયામક જનરલશ્રી, ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) સભ્ય

કારોબારી સમિતિ

મુખ્ય સચિવશ્રી, ગુજરાત સરકાર ચેરમેન
સચિવશ્રી, વિ. અને પ્રો. વિભાગ, ગુજરાત સરકાર સભ્ય
નિયામકશ્રી, સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) સભ્ય
નિયામકશ્રી, ફિજીકલ રિસર્ચ લેબોરેટરી (PRL) સભ્ય
નિયામકશ્રી, ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન્સ અને જીયો-ઇન્ફોર્મેટિક્સ (BISAG) સભ્ય
મુખ્ય કારોબારી અધિકારી, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) સભ્ય
7 નિયામકશ્રી, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (DA-IICT) સભ્ય
માનનીય મુખ્ય મંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી, ગુજરાત સરકાર સભ્ય
સચિવશ્રી, નાણા વિભાગ, ગુજરાત સરકાર સભ્ય
૧૦ સલાહકારક, ગુજરાત કાઉન્‍સિલ ઓન સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી(GUJCOST) સભ્ય
૧૧ નિયામકશ્રી,, ગુજરાત એન્જીનિયરિંગ રીસર્ચ ઇન્સ્ટિટ્યટ (GERI) સભ્ય
૧૨ નિયામક જનરલશ્રી, ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) સભ્ય સચિવ

અમલીકરણ સમિતિ

સચિવશ્રી, વિ. અને પ્રો. વિભાગ, ગુજરાત સરકાર ચેરમેન
સચિવશ્રી (Expenditure), નાણા વિભાગ, ગુજરાત સરકાર સભ્ય
વધારાના/ સંયુક્ત મુખ્ય કારોબારી અધિકારી, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) સભ્ય
સંયુક્ત સચિવશ્રી, વિ. અને પ્રો. વિભાગ, ગુજરાત સરકાર સભ્ય
નિયામક જનરલશ્રી, ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) સભ્ય સચિવ